Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

Share

કોરોનાનો કહેર દિવસેને દિવસે ખુબ વધી રહ્યી છે તે દરમિયાન આજરોજ તા. 9 મી મે 2021 ના રોજ ભરુચ સ્થિત દશાલાડની વાડીમાં જ્ઞાતિજનો માટે કોરોના જેવી મહામારી સામે બચવા માટે એક સરાહનિય પગલું લેવામાં આવ્યું,

જેમાં જ્ઞાતિના દરેક સભ્યો નિઃશુલ્ક ઉકાળાનો લાભ લે તથા કોરોના સામે હાલ ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરાનાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન એ મોટીબાપોદ તળાવનું નિરીક્ષણ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

નેત્રંગ : આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પીંગોટ અને ધોલી ડેમોમાં પાણી નહિવત.

ProudOfGujarat

રેપિડો અને નારાયણ હોસ્પિટલની અનોખી પહેલ : કેપ્ટનો અને પરિવારજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!