Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિશ્વ આદિવાસી દિવસની પાલેજ ખાતે ઉજવણી કરવામાં આવી.

Share

નવમી ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પાલેજ સ્થિત નવીનગરી ખાતેથી ડી.જે ના તાલે આદિવાસી સમાજના ભાઈઓ રેલી સ્વરૂપે નગરના માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે આદિવાસી સમાજના રાકેશ વસાવા સહિત તાલુકા પંચાયતના સદસ્ય સલમાબેન જોલી, ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલ તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો રેલીમાં જોડાયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનું ગૌરવ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં એકતાનગરના વિવિધ મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

જલજીવન મિશન : નર્મદા જિલ્લાનું કોઈ પણ ઘર પીવાનાં પાણીના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!