Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપત રાઠોડ નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો.

Share

ભરૂચ પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભાઈ રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી.

આ વિદાય સમારોહમાં હાર્દિક રાજન,એ.વાય. પઠાણ, દિનેશ વસાવા, માનસિન્ગ ગુર્જર, ડી.સી.મીના, કુલદીપ મીના, દૂપેશ કાંવરે અને આર.બી.પટેલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે…

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!