Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

Share

ભરૂચ ના નીલકંઠેશ્વર નર્મદા ઓવારેથી શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ૧૦૮ નારી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું

ભરૂચનાં શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નીમીતે ૧૦૮ નારી કાવડયાત્રીઓએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી કળશમા નર્મદાનું જળ લઈ કાવડયાત્રા નીકળી હતી.

Advertisement

નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી નીકળેલી ૧૦૮ નારી કાવડયાત્રા ઝાડેશ્વર ના શીતળા માતા ના શિવાલય ખાતે પોહચી નર્મદા ના જળ થી શિવાલય ને અભીષેક કરી કાવડયાત્રાનું સમાપન કરી ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ.

ProudOfGujarat

विश्व आर्थिक मंच ने 24 वें वार्षिक क्रिस्टल पुरस्कार के साथ शाहरुख खान को किया सम्मानित!

ProudOfGujarat

ભરૂચના વેજલપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!