Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

Share

નેત્રંગમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના આરોગ્ય અને તંદુરસ્તી માટે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વડને સુતરની આંટી વીંટી પતિના લાંબા આયુષ્ય માટે બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. વ્રત સાવિત્રી પર્વની પૂજા સાત્રોક રીતે બહેનો પાસે પૂજા વિધિ કરાવી હતી. સૌભાગ્યવતી બહેનોએ એક ટાણા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલના ઘોંઘબા તાલુકા ના ઉચાબેડા ગામે એક બોલેરો પીકઅપ ગાડી માંથી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે ,એક ઇસમની અટકાયત કરી :

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગમાં ભરૂચની લાયમાખાનએ ગોલ્ડ મેડલ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!