Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ માં આવેલ GEB ના ટ્રાન્સફર્મર માં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થતા ફાયર ના જવાનોએ મોર ને બહાર મૃત તેને બહાર કાઢ્યો હતો…

Share


::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર માં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ના કંપાઉન્ડ માં આજ રોજ સવાર ના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર GEB ના ડી.પી માં કરંટ લાગતા ગંભીર ઇજાના પગલે મોત ને ભેટયું હતું….

સ્થાનિક લોકો ને ઘટના અંગે ની જાણ થતાં સ્થનિકોએ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર ના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ GEB ના ડી.પી મા ચોંટી ગયેલ મોર ને મૃત હાલત માં બહાર કાઢી તેની અંતિમ વિધિ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

છોટુભાઈ વસાવાની સંપત્તિમાં બે વર્ષમાં રૂપિયા 22 લાખનો ઘટાડો. રૂપિયા 45.95 લાખની લોન. છ ફોજદારી કેસો પડતર…

ProudOfGujarat

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

ProudOfGujarat

નબીપુર ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!