Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુગારનાં ગુનામાં નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

Share

ભરૂચનાં એ ડિવિઝન પો.સ્ટે. ના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યો છે.

ભરૂચમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ ચાલતી હોય જે અંતર્ગત પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સૂચના અનુસાર પો.ઇન્સ. એ.એ. ચૌધરી દ્વારા ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેનો એક્શન પ્લાન બનાવેલ હોય જે એક્શન પ્લાન મુજબ એસ.ઓ.જી એ છેલ્લા 9 મહિનાથી જુગારધારા કલમ 12 મુજબ નાસતા ફરતા આરોપી નદીમ યુનુસ શેખ ઉંમર વર્ષ 37 રહેઠાણ સ્વામિનારાયણ મંદિર પાસે ભરૂચને પોલીસે ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ એ.એ ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર, રવિન્દ્રભાઈ, પો.કો. મોહમ્મદ ગુફરાન, પો.કો. તનવીર મહંમદ સહિત નાઓએ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-સિવિલ હોસ્પિટલના ડિજિટલ એક્સરે રૂમમાં ગટરના પાણી ભરાયા.તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા પાલિકા દ્વારા મધરાત્રિ એ ઓપી રોડ પરના બે મંદિર તોડી નાંખતા ટીમ રિવોલ્યુશન દ્વારા મંદિર બનાવાનું કામ શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!