Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Share

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા બોરભાઠા બેટ ગામે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ (નવેઠા)ના સ્થાપક ધનજી પરમાર, ધર્મેશ પરમાર તેમજ મોટી સંખ્યામાં ગુરુભકતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ગુરુભક્તોએ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશીવાર્દ મેળવ્યા હતા. સાથે સાથે ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ProudOfGujarat

ઝઘડીયાનાં ગુમાનદેવ પાસે રેલવે ક્રોસિંગ શનિ અને રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ : વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!