Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ અંકલેશ્વર ને જોડતા સરદાર બ્રિજ ઉપર થી આજ રોજ સવાર ના સમયે વડોદરાના વડદલા રોડ પર આવેલ તરસાલી નજીક માં રહેતા પતિ પત્ની એ મોત ની છલાંગ લગાવી હતી…જેમાં પત્ની ને સ્થાનિકોની મદદ થી બચાવી લેવાઈ હતી..તેમજ પતિ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી……
જાણવા મળ્યા મુજબ પારિવારિક ઝઘડા માં પતિ પત્નીએ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ હતી.ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશકરો અને સ્થાનિક માછી મારો એ યુવક ની શોધખોળ હાથધરી હતી..જોકે બપોર સુધી યુવક નો કોઈ પટ્ટો લાગ્યો ન હતો……..

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના તણછા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે આધેડને અડફેટે લેતા મોત નીપજયુ.

ProudOfGujarat

તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન  અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

ProudOfGujarat

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!