ભરૂચ
આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…
આ સેમિનારનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ, જેમાં તેમના અધિકારો, તકોની ઉપલબ્ધતા અને નિર્ણય લેવા પર પ્રભાવ પાડવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, તેની ચર્ચા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું…
આજના આ સેમિનારના મુખ્ય વક્તા અને મુખ્ય મહેમાન વૈશાલી આહિર, PSI, ભરૂચ નાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ખુબજ સારી સમજણ આપવામાં આવી… મોમ્સ ઓફ ભરૂચ દ્વારા આ સેમિનાર માં મને આમંત્રણ પાઠવિયું એ બદલ મોમ્સ ઓફ ભરૂચ ના સર્વે સરવા સેજલ કપાડિયાં જી નો હું આભાર વ્યક્ત કરું છું…
