Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યાના ચુકાદાના પગલે ભરૂચમાં ચુસ્ત બંદોબસ્ત.

Share

આજરોજ અયોધ્યા રામમંદિર મુદ્દે ચુકાદાના પગલે ભરૂચમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરા : સિવીલ હોસ્પિટલમાં વેન્ટીલેટરની સુવિધાવાળી એમ્બ્યુલન્સ ફાળવવાની સાંસદને રજૂઆત કરતા પાલિકા પ્રમુખ.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 3 લાખનું અપાયું અનુદાન.

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નં.૧૧ માં રૂા.૩૫ લાખના ખર્ચે ૯ જેટલા કામોની ખાતમુર્હુત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!