Proud of Gujarat
bharuchCrime & scandaldharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડ પર બ્રિજ ઉપર ગૌમાતાને ગાડીની ટક્કર – ગરુડ સેના દ્વારા અંતિમવિધિ કરી આશીર્વાદ મેળવ્યો

Share

ભરૂચ
ઝાડેશ્વર રોડ ખાતે આવેલા બ્રિજ ઉપર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં અજાણ વાહન દ્વારા એક ગૌમાતાને ટક્કર વાગતા તેના ઘટનાસ્થળે જ દુખદ મોત નિપજ્યું હતું.જ્યારે સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તાત્કાલિક ગરુડ સેના ના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા અને ગૌમાતાની અંતિમવિધિ માટે યોગ્ય વ્યવસ્થા કરી. ગૌમાતાને ત્યાંથી લઈ જઈને રામ જાનકી આશ્રમ પાસે શ્રદ્ધાપૂર્વક વિધિવત રીતે અંતિમક્રિયા કરાઈ. આ અંતિમવિધિ દરમિયાન ગરુડ સેના ના સભ્યોએ ગૌસેવાના મહાત્મ્ય અંગે પણ લોકોને માહિતગાર કર્યા અને ગૌમાતાની સેવા અને રક્ષા માટે સૌને અપીલ કરી.

Share

Related posts

અંકલેશ્વર ખાતે લેનસ્કાર્ટ બ્રાન્ચ સામે ધાર્મિક આસ્થાના સન્માન મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા નજીક આવેલ પવિત્ર અને પ્રસિદ્ધ તેમજ કોમી એકતાનો સંદેશ આપતી બાવાગોરની દરગાહનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર ઘાયલ પશુઓની સારવાર દત્તક લઈ યુવાનોએ શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ, જાણો શુ છે ખાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!