Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

Share

વાંકલ::

કાલાવડ(મોટીફળી) ના યુવાનો એ ટકાવી રાખી ઘેર પ્રથા. માંગરોળ તાલુકાના કાલાવડ ગામના યુવાનો દર વર્ષે ઘેર બાંધે છે. વિવિધ ગામોમાં ઘરે ઘરે જઈ ગરબા રમે છે. વડવાઓની માન્યતા પ્રમાણે ઘેર ધારણ કરનાર વ્યક્તિને માતાજી નું નામ સ્મરણ કરીને જુવારના દાણા કેડે કંદોરા માં બાંધી દેવામાં આવે છે. જેનાથી કોઈની બૂરી નજર લાગતી નથી. ઘેરૈયા ને ઘરમાં ગરબા ગાવા થી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવી માન્યતા છે. ઘેર પ્રથા લુપ્ત થવાને આરે છે.મોટીફળી ગામના યુવાનો એ ઘેર પ્રથા ટકાવી રાખી છે. નવ દીવસ સુધી ગામેગામ ફરીને માતાજી ગરબા ગુમશે.શેરી મહોલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથક ના ડી સ્ટાફે નવાદિવા ખાતે થી ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો……

ProudOfGujarat

વીજળીનું બીલ 80 હજાર આવતા યુવક હાઈટેન્શન લાઈનમાં ચડી ગયો, મચી ગયો હોબાળો.

ProudOfGujarat

સ્ટાઇપેન્ડ વધારાના નામે માત્ર રૂ.500! KMCRIના ઇન્ટર્ન વિદ્યાર્થીઓનો વિરોધ : રૂ.500નો વધારો મજાક સમાન’: સ્ટાઇપેન્ડ મુદ્દે ભરૂચ સિવિલના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ ધરણા પર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!