Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના પગુથણ ગામ નજીક નહેર માં ડૂબી જતાં એક યુવાન નું મોત થયું હતું..યુવાન નહેર માં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક ની સિમ પાસે થી પસાર થતી નર્મદા નિગમ ની માઇનોર કેનાલ માં બપોર ના સમયે એક યુવાન ડૂબી જતાં યુવાન નું મોત નીપજ્યું હતું….પ્રાથમિક જાણકારી મુજબ આ યુવાન નહેર માં ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક પાણી માં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું…..
ઘટના અંગે ની જાણ ઉપસ્થીત લોકોએ પોલીસ વિભાગ માં કરતા પોલીસે મૃતક ની લાશ પાસે દોડી જઇ લાશ ને પી એમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામ ખાતે બેકાબુ કાર ચાલકે કાબુ ગુમાવતા નજીકની દુકાનોમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!