Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના તવરા રોડ પર કારની ટક્કરે બાઈક ચાલક ઘવાયો

Share

ભરૂચ
ભરૂચ તાલુકાના તવરા રોડ પર મંગળવારે બપોરના સમયે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવ સંદર્ભે પોલીસને જાણ થતાં કાર્યવાહી હાથ ધરી છે.
ભરુચના તવરા રોડ પર આવેલાં ભારત પેટ્રોલપંપ પાસેના કટપરથી વળાંક લઈ રહ્યો હતો. તે વેળાં એક બાઈકના ચાલકે પુરઝડપે પોતાની બાઈક હંકારીને આવેલાં શખ્સે તેમને અડફેટમાં લીધાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું ઈજાગસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામા માટે લોકોને ૧૦૮નું જાણ કરતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કારમાં સવાર એક મહિલાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ભરૂચ સી ડિવિજનમાં ફરિયવાદ નોંધાવી હતી. તવવા રોડ પર હાલમાં રસ્તાના નવિનીકરણની કામગીરી ચાલી રહી હતી. દરમિયાનમાં હવે પહોળા રસ્તાઓને કારણે આ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતાં હોય છે.જેના પગલે વહિવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Share

Related posts

ભરૂચ : કંબોલી સ્થિત અંજુમને ઇસ્લામ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ અને ધો. દસ અને બારના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને બી.એલ.ઓ ના રજા પગાર અંગે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!