Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વિદેશી દારૂ સાથે તડીપાર થયેલો બુટલેગર જીતેન્દ્ર ખત્રી ઝડપાયો.

Share

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકની હદમાં કેટલાક બુટલેગર હજુ પણ બેફામ બની દારૂનો ધંધો કરી રહ્યા છે ત્યારે પોલીસ વડાને મળેલી બાતમીના આધારે એ ડિવિઝનના પી.આઈ ને સુચના આપી હતી કે 9 મહિના પહેલા જિલ્લામાંથી તડીપાર થયેલો જીતેન્દ્ર ડાહ્યા ખત્રી ભરૂચમાં આવી ગયો છે અને ફરીથી દારૂનો ધંધો શરૂ કર્યો છે. જેને પગલે તેના ઘરે રેડ કરતા તે વિદેશી દારૂ સાથે ઝડપાયેલ પોલીસે ચાર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જીતેન્દ્ર સામે નશાબંધી એક્ટ મુજબ તેમજ જિલ્લામાંથી તડીપારનો હુકમ થયો હોવા છતાં તેણે જિલ્લા મેજિસ્ટ્રેટને હુકમના ભંગ બદલ ગુનો દાખલ કરી શહેર પોલીસે આગળની તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

SOU- એકતાનગર ખાતે આજથી બે દિવસીય યોજાયેલી દેશની પ્રથમ યુવા બાબતો અને રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.

ProudOfGujarat

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં વન ભોજન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!