Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં મંગળવારે પાણી પુરવઠો નહીં મળે

Share

। ભરૂચ ।
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર પર મેઈન્ટેનન્સ માટે બુધવારે વીજકાપ રાખવામાં આવ્યો છે. જેના કારણે ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઈન્ટેકવેલ પર અપાતો વીજ પુરવઠો સવારના ૮થી સાંજના ૪ કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોવાથી બુધવારે સવારે ૮ વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાળી પુરવઠો બંધ રાખવામાં આવશે. જેથી શહેરના લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા સહિત સાચવીને વપરાશ કરવા માટે ભરૂચ નગરપાલિકાના મુખ્યઅધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. ૧૮મીએ ગુરુવારથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે તેમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપરાની ખાડીમાં દારૂની ભઠ્ઠીમાં LCB એ રેડ કરતાં 9 ભઠ્ઠી તોડવામાં આવી પાંચ બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસ તંત્રમાં મોટી હલચલના સંકેત બુટલેગરો સામે તવાઈ બોલાવાના એંધાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!