Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોટાદ-બરવાળાના રેફડા ગામે 16 વર્ષની કિશોરી પર પશુ ડોકટરે આચર્યું દુષ્કર્મ…..

Share

જાણવા મળ્યા મુજબ ગઈકાલે સાંજે 4 કલાકે વાડીએ થી પરત જતા કિશોરીને ઘરે મૂકી જવાનું કહી અવાવરુ જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે..મોડી રાત્રે કિશોરી દ્વારા પેટમાં દુખાવો થતા કિશોરી દ્વારા સમગ્ર બનાવની પરિવારને જાણ કરવામાં આવતા મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચી રહ્યા છે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર રતનપર શનિધામ પાસે ડબલ મર્ડર,પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો….

ProudOfGujarat

ભરૂચના કસક ગરનાળામાં ટ્રક ફસાઈ, વાહન ચાલકો અટવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!