Proud of Gujarat

Category : Crime & scandal

FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી નજીક પદ્માવતી નગર આવેલ છે જેમાં દિલદારસિહં અને તેમની પત્ની આશા દેવી રહે છે સુખી રહેતા પરિવારમાં દિલદારસિહં ને તેની પત્ની...
FeaturedCrime & scandalGujaratINDIA

સુરત શહેર માં મોજ શોખ ખાતર યુવાનો કરતાં મોબાઈલ ફોન અને પર્સ ની ચોરી ના ૧૩ ગુના ઉકેલાયા પાંચ યુવાન એ કર્યા આ ગુના

ProudOfGujarat
સુરત શહેર માં રસ્તે ચાલતા લોકોનો ફોન,પર્સ ઝુટવી લેનાર પાંચ યુવાનો પાસેથી બે લાખા નો સામાન પોલીસે ઝપ્ત કરી ૧૩ ગુના ઉકેલી નાખ્યા હતા. મોજશોખ...
Crime & scandalFeaturedGujaratINDIA

નબીપુર નજીક આવેલી કંપની માંથી લેપટોપની ચોરી કરનારા બે રીઢા ચોરોને એલસીબી પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ કબજે લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના હળદર પગુથણ ગામ રોડ ઉપર આવેલી એસ.બી.એસ પોલી કેમ કંપનીમાંથી થોડા દિવસ અગાઉ લેપટોપ અને મોબાઇલની ચોરી થઈ હતી આ સંદર્ભે નદી પર...
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચના માથાભારે બુટલેગર દ્વારા દારૂ ની હેરાફેરી કરવા જતા એ ડિવિઝને ઝડપી લીધા હતા જ્યારે બે માથાભારે બુટલેગર ફરાર

ProudOfGujarat
ભરૂચ શહેરમાં હજુ પણ બુટલેગરો બિન્દાસ વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂબંધીના કડક અમલનો આદેશ આપ્યો હોવા છતાં બુટલેગરો કોઈને...
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા બે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ.13-11-19ના રોજ દઢાલ ગામની અમરાવતી ખાડી નજીક અંકલેશ્વરની નવીનગરી માં રહેતા રણવીરસિંહ હિમંતસિંહ ચૌધરી જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો...
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમ્યાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં રાત્રિ દરમિયાન તસ્કરો દ્વારા ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી ૩૬ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર પોલીસ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ...
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે આલુજ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળી હતી કે ઉમરવાડા ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂનો જથ્થો બાઈક પર પસાર થવાનો છે જેવી બાતમીના...
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ગામ માથી બુટલેગરે સંતાડેલો પાંચ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે પોલીસે દારૂ રાખનાર ની અટક કરી હતી બુટલેગર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકા પોલીસ ને મળેલ બાતમી ને આધારે પાનોલી ગામ ની ટાંકી ફળિયામાં રહેતો શકીલ રફીક નામ ના બુટલેગર વિદેશી દારૂ મગાવ્યો હોવાની માહિતી મળતા...
FeaturedCrime & scandalGujaratINDIA

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને દસ વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો છે.બનાવની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના...
Crime & scandalFeaturedGujaratINDIA

આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી દોઢ કરોડના ઘરેણાં અને રોકડની લૂંટ નાં પ્રકરણમાં આરોપીની ધરપકડ.

ProudOfGujarat
સુરત યુ-ટયુબ પર વિડીયો જોઇને રેલવે ટ્રેકનું સિગ્નલ ફેલ કરી લૂંટારુ ટોળકીએ વલસાડ પાસે માત્ર એક મિનિટમાં કચ્છ એકસપ્રેસ ટ્રેનમાંથી આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી...
error: Content is protected !!