અંકલેશ્વર- ધંતૂરીયા ગામની સીમમાંથી પાંચ જેટલા ઇસમને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધંતૂરીયા ગામની સીમ માંથી ભરૂચ એલ.સી.બી એ પાંચ જેટલા જુગારીયાઓને ઝડપી...
