બેંક ખાતા માંથી ઓનલાઈન ઉપડી ગયેલ નાણા પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં જેમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બન્યા હોય તેમને તાત્કાલિક મદદરૂપ...
