અંકલેશ્વર ફેલેટનો કબ્જો માંગતા ગ્રાહકને મારમારી, જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બિલ્ડર સામે થઈ પોલીસ ફરિયાદ.·ફ્લેટના પુરા રૂપિયા આપ્યા હોવા છતાં રૂપિયા બાકી છે કહી માર મરાયો…
અંકલેશ્વર વાલીયા રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ રેસિડન્સીમાં રહી ઓનલાઇન માર્કેટીંગનું કામ કરી પરિવાર સાથે રહેતા મુળ વાલિયાના ભમાડીયાના વતની એવા શૈલેષ ગોવિંદરામ વારડેએ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં...
