ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભીષણ આગ લાગતા દર્દીઓ માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…જોકે સમગ્ર મામલો મોકડ્રીલ નો સામે આવ્યો હતો….
જાણવા મળ્યા મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ બપોર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ...
