શ્રાવણ માસ માં ભગવાન ભોળાનાથ ની પૂજા-અર્ચનાનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયો છે. વહેલી સવારથી જ...
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના મોતાલી ગામના યુવકે 8 વર્ષથી લીવ ઇનમાં રહેતી 34 વર્ષીય મહિલાને સાઈનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હતી. મહિલા સારવાર હેઠળ ઓરેન્જ હોસ્પિટલમાં...
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈનટિકિટિંગનું સર્વરઆજે ટેકનિકલ ખામીને કારણેઅચાનક ખોરવાઈ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન...
પ્રથમવાર ઓલમ્પિક માં ભારતીય ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના સ્પોર્ટસ ડ્રેસ પહેરશે, જે સુરત માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી ઓલિમ્પિક ના ઈતિહાસમાં જે પણ એથેલીટ...
વલણ ગામમાં 9 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી ગામના ચાર રસ્તે આવેલી “વલણ-3 આંગણવાડી”ને સરકારની યોજના હેઠળ “સ્માર્ટ આંગણવાડી” બનાવવામાં આવી છે. આજ રોજ સવારે વલણ-3...
રિલાયંસ જિયોના ગ્રાહકો માટે સારા સમાચાર, જિયો એક વખત ફરીથી સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં બધા કરતાં આગળ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના મે...
અમરેલી જિલ્લાની ધ્રુવી મકવાણાએ અમરેલી જિલ્લા સહિત પોતાના સમાજનું ગૌરવ વધાર્યું હતું. આજકાલ છોકરીઓ પણ દરેક કક્ષાએ આગળ વધી રહી છે. અમેરિકા સ્થિત ધીરુભાઈ તુલસીભાઇ...
રાજપીપલા : રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકઅને બોરીદ્રા ગામના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પોતાના ગામમા કોરોનાની મહામારીમાં અનોખી સેવા કરી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી...