ભરૂચ : હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર
તા.3-10-19 ના રોજ ભરૂચ કલેક્ટરશ્રીને લધુમતી કોમ દ્વારા લવ-જેહાદ પર આપેલ આવેદનપત્રના વિરોધમાં તા.07-10-19 ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું. આવેદનમાં...
