જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ મતદાન 1086522 મતદારોનું ભાવિ નક્કી કરશે
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને લઈ ભરૂચ જિલ્લામાં તંત્ર સજ્જ, આચારસંહિતાનો કડક અમલ શરૂ 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી; 11 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત...
Featured posts
