ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નેત્રંગમાં ૪, વાલિયામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
સમગ્ર જિલ્લામાં મેઘરાજાની હાજરી નોંધાઈ : સૌથી ઓછો જંબુસર-વાગરામાં ૫-૫ મીમી વરસાદ થયો ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ ગુરૂવારે પણ હાજરી નોંધાવી હતી. વહેલી સવારથી...
Featured posts
