વીજકંપનીના ખાનગીકરણ સામે હાથ માં કાર્ડબોર્ડ સાથે સૂત્રોચ્ચાર
વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓ એ કચેરી બહાર ખાનગીકરણ બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું...
Featured posts
