ભરૂચમાં જર્જરિત ઈમારતોને વર્ષોથી માત્ર નોટિસની બજવણી, પાલિકા એકશનમાં ક્યારે : વિપક્ષ
જર્જરિત ઈમારતોને કારણે લોકોના જીવને જોખમ, કાર્યવાહી જરૂરી । ભરૂચ ! ભરૂચ શહેરમાં વર્ષો જૂની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. દર ચોમાસામાં છાસવારે...
Featured posts
