ભરૂચ -અંક્લેશ્વરમાંથી 14 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન
ઘૂસણખોરી કરનાર તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરાઇ ભરૂચ. પહેલગામની ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે. જેના ભાગરૂપે શહેર જિલ્લામાં ભાડૂઆતોની...
Featured posts
