શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કેવડીયા કોલોની દ્વારા નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
(જી.એન.વ્યાસ) સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામીનારાયણ ગૂરૂકુળ કેવડીયા કોલોની ખાતે કાર્યરત શ્રે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ તેમજ શ્રી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા સયુંકત...
