“મહત્વાકાંક્ષી” જિલ્લા તરીકેના સર્વાંગી વિકાસ સંદર્ભે કેન્દ્રિય કૃષિમંત્રીશ્રી રૂપાલાએ “ટીમ નર્મદા” સાથે યોજેલી બેઠક
કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને સર્વાંગી પરિવર્તન માટે મહત્વાકાંક્ષી (Asprirational) જિલ્લા તરીકેની કરાયેલી ઘોષણા અન્વયે અન્ય જિલ્લાઓની સરેરાશ...
