વડોદરામાં ફાયર સેફ્ટીની સુવિધાને અભાવે ચાર કોમ્પ્લેક્ષ સીલ કરાયા
વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા આજે નિઝામપુરા અને છાણી વિસ્તારમાં આવેલા પાંચ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની સુવિધા નહીં રાખવા અંગે તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું...
Featured posts
