જુનાગઢમાં ઝાંઝરડા રોડ બાયપાસ નજીક 17.01 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું, 3 ઇસમોની ધરપકડ
જુનાગઢ પોલીસ દ્વારા એમ.ડી. ડ્રગ ઝડપી પાડવામાં આવ્યુ છે. શહેરના ઝાંઝરડા રોડ બાયપાસ નજીકથી 17.01 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પોલીસે...
Featured posts
