ભરૂચ એ.એચ.ટી.યુ યુનિટ દ્વારા પરીએજ ગામે કુમારશાળા તથા ગામની માધ્યમિક હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.
ભરૂચ એ એચ ટી યુ યુનિટનાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા તથા એએસઆઇ કનકસિંહ ગઢવી દ્વારા પરીએજ માધ્યમિક શાળા ખાતે બાળમજૂરી અપહરણ સહિતના ગુનાઓ વિશે...
