સુરતમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સુચના અન્વયે ડીંડોલી પો.ઇન્સ આર.જે.ચુડાસમા તથા સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ...
