નડિયાદ : કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો
ગતરાત્રે પોલીસે કપડવંજના પાંખીયા કાપડીવાવ રોડ પરથી નાકાબંધી તોડી ફરાર પીકઅપ ડાલાનો પીછો કરી રૂપિયા ૪.૯૨ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો જ્યારે વાહન ચાલક વાહન...
Featured posts
