અમદાવાદ શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડયો
એલસીબી કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે પીઠાઇ બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ ગોપાલ ઉર્ફે કારીયો અભેસિંહ પરમાર રહે. સોનપુરા, ટોલગેટની બાજુમા, ભાથીજી મંદિર...
