માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.
માતર પાસેના રતનપુર જુના હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં મોટરસાયકલ ઉભુ રાખી પતિની પડી ગયેલી ટોપી લેવા જતા મહિલાને ડમ્પરે ટાયર...
Featured posts
