Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

ભરૂચ જીઈબી કચેરી ખાતે લોકોનો હલ્લો, કાળઝાર ગરમી વચ્ચે લાઈટો ડૂલ થતા લોકોમાં આક્રોશ

ProudOfGujarat
ભરૂચ ખાતે શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાઈટો ડૂલ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ખાસ કરી રાત્રીના સમયે લાઈટો ડૂલ થતા ગરમીથી ત્રસ્ત...
FeaturedGujaratINDIA

ભરૂચ : અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

ProudOfGujarat
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બે દિવસ્ય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ વર્તમાન સમયમાં મોબાઇલના યુગમાં સારા કોલેજે જતા અભ્યાસ...
FeaturedGujaratINDIA

રાજપારડી-નેત્રંગ રોડ પર ખેતરમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસ દ્વારા રાત -દિવસ દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો...
FeaturedGujaratINDIA

વાલિયા તાલુકાના વટારીયા ખાતે યુપીએલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના બાર વર્ષ પુરા થતા પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ૧૨ વર્ષ પુરા થતાં તે નિમિત્તે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બે ના મૃત્યુ

ProudOfGujarat
કપડવંજ પાસે  આંત્રોલી ગામ નજીક જાનૈયાની કાર અને શ્રમજીવીઓ બેઠેલા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે શ્રમજીવીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ શ્રમજીવી...
FeaturedGujaratINDIA

નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat
વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે  દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરીમાં પકડાયેલ રીઢો વાહન ચોર...
FeaturedGujaratINDIA

નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે કૃષિ કોલેજ, ભરૂચના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ProudOfGujarat
નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે યુનીવર્સીટી અંતર્ગતની વિવિધ કોલેજો દ્વારા જુદી જુદી સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ જેવી કે ડીબેટ, એલોક્યુશન, ક્વીઝ કોમ્પીટીશન અને...
FeaturedGujaratINDIA

અમદાવાદ : ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવી પરેશાન કરનાર બેંકના પટાવાળાની કરાઇ ધરપકડ

ProudOfGujarat
પૂર્વ સ્વ.ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનાં મર્ડર કેસમાં સામેલ આરોપીનો સગો ભાનુશાળી પરિવારને હેરાન કરવા સારુ ઈન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી લોકોને છેતરતો હોવાનો મામલો સામે આવ્યો...
FeaturedGujaratINDIA

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાનો ગલગોટા-ગુલાબના ફૂલોથી દિવ્ય શણગાર કરાયો

ProudOfGujarat
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાના હજારો ભક્તોએ દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકામાં હત્યા કરી ફરાર આરોપી બાંગ્લાદેશની સરહદ પાસેથી ઝડપાયો

ProudOfGujarat
કરજણ પો.સ્ટે.માં વર્ષ 2019 માં નોંધાયેલા હત્યાના આરોપી ચંદન રાઘવ સહાની હાલ રહે. પીન્ટુજનૈના કોમ્પલેક્ષમાં, મેકરણ કોમ્પલેક્ષની બાજુમાં ગ્રીન ક્રિષ્ણા હોટલની સામે જુના બજાર, કરજણ...
error: Content is protected !!