ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા શુકલતીર્થ મેળામાં કાનુની જાગૃતિ માટે પુસ્તિકાઓનું વિતરણ
પવિત્ર શુકલતીર્થ મેળામાં ‘કાનુની સલાહ અને સહાય‘ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો ભરૂચ ભરૂચ તાલુકાના પવિત્ર શુકલતીર્થ મેળામાં આવતા યાત્રાળુઓના લાભાર્થે તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા....
