ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 81મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 81મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને...
