Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના, દબાણના કારણે ફાયર ટેન્ડર પહોંચ્યું નહીં

Share

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના શાળા બંધ થયા બાદ એક કલાક પછી બની હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.શાળાના સ્ટાફે તાત્કાલિકથી કાર્યવાહી કરતાં ફાયર બોટલ અને પાણીથી  આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, આગના સ્થળ સુધી ફાયર ટેન્ડર પહોંચવામાં મુશ્કેલી થઈ હતી કારણકે સોસાયટીમાં દબાણના કારણે ફાયર વાહન માટે પ્રવેશ શક્ય બની ન હતો.આ દબાણ સામે અગાઉથી શંકા વ્યકત થતી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા, આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

Share

Related posts

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

ProudOfGujarat

તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર આધારિત અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગો માટે પણ જળ સંકટ..!ઉદ્યોગોએ પ્રોડક્શન લોસનો સામનો કરવાનો વારો…

ProudOfGujarat

રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડને લગતું ખાનગી સભ્યનું બિલ રજૂ થયું , ભારે હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!