ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનું પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન, હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ
ભરૂચ: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ કથિત રીતે ‘એપસ્ટીન ફાઇલ્સ’માં ઉછળતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી સામે આક્રમક...
