નેત્રંગ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પર્યાવરણલક્ષી સ્લોગન ચિત્ર સ્પર્ધા યોજાઇ.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આચાર્ય ડૉ.જી.આર પરમારના માર્ગદર્શન અંતર્ગત સમાજમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે CCYOFP કો. ઓ. અને સપ્તધારાની રંગ કલા કૌશલ્ય ધારા...
