સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારની મોટી કાર્યવાહી, કર્લીઝ ક્લબ પર ચાલ્યું બુલડોઝર.
અધિકારીઓનું કહેવું છે કે રેસ્ટોરન્ટને તોડી પાડવાનો પહેલો ઓર્ડર 2016 માં GCZMA દ્વારા જારી કરવામાં આવ્યો હતો, જેને ‘કર્લીઝ’ના મેનેજમેન્ટ દ્વારા NGT સમક્ષ પડકારવામાં આવ્યો...
