વડોદરા : નર્મદા ભવનમાં આવેલ ઇ-ધરા કેન્દ્રમાં ડે.મામલતદાર એ એજન્ટ પર ટોચાથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત.
વડોદરા શહેરના નર્મદા ભવનના પહેલા માળે ઇ-ધરા કેન્દ્રમાં આજે બપોરે દસ્તાવેજ બાદ નોટિસ કાઢવા મુદ્દે એક એજન્ટ અને નાયબ મામલતદાર વચ્ચે બોલાચાલી પછી મારામારીના પગલે...
