વડોદરાના માંજલપુરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે અને અનુસરે તે ઉદ્દેશથી ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન.
દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવે એ હેતુથી માતા પિતા બાળકોને સમર...
