વડોદરા : સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરતી ગોત્રી પોલીસ.
વડોદરામાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓના દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હોવાની બાતમી...
