નર્મદાના ચંદપુરાના ગ્રામજનો એ પાણી આપો, શિક્ષણ આપો, આવાસ આપોનાં સુત્રો સાથે તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
નર્મદા જિલ્લામા નર્મદા ડેમ, કરજણ ડેમ સહીત અન્ય ડેમો સહીત પાણી પુરવઠાની યોજના અમલી બની છે. પણ આજે નર્મદાના આજે પણ એવા ગ્રામ્ય વિસ્તાર પણ...
